Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને અફધાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ ભારત જીતી  ગયું છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 474 રન બનાવ્યા હતા. લંચ પછી અફઘાનિસ્તાનની ટીમ બેટીંગ માટે આવી હતી. જોકે, અશ્વિનની બોલિંગ સામે એક પણ બેટ્સમેન ટક્યો ન હતો. અફઘાનિસ્તાનની પ્રથમ ઇનિંગ 109 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતે અફઘાનિસ્તાનને ફોલોઓન આપ્યું હતું. અફધાનિસ્તાનની ટીમ 103 રન જ બનાવી શકી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ