Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતની જાણીતી બેટમિંટન સ્ટાર પીવી સિંધુએ શાનદાર દેખાવ કરીને બીડબલ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સનો ખિતાબ જીતી લીધો છે. રમતગમત ક્ષેત્રે આ પ્રથમ એવી ઘટના છે કે જેમાં વર્લ્ડની ક્રમાંક-6ના ખેલાડી સિંધુએ આ ટુર્નામેન્ટ જીતી હોય. આ ખિતાબ જીતનાર તે પ્રથમ ભારતીય પણ છે. સિંધુએ ચીનમાં યોજાયેલી સ્પર્ધામાં જાપાનના ખેલાડી નોજોમી ઓકુહારાને હરાવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ