Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હિમાચલ પ્રદેશમાં એકવાર ફરીથી મોટો અકસ્માત થયો છે. કુલ્લુના મનાલીમાં રોહતાંગ પાસમાં એક સ્કોર્પિયોને અકસ્માત નડ્યો છે. આ દૂર્ઘટનામાં 11 લોકોના મોત થયાં છે. આ દૂર્ઘટના મનાલીથી પચાસ કિમી દૂર થઈ હતી. મૃતકોમાં ત્રણ બાળકો, પાંચ મહિલાઓ અને ત્રણ પુરૂષનો સમાવેશ થાય છે. રોહતાંગ પાસથી 5 કિમી પહેલા આ ગાડી ખીણમાં પડી ગઇ હતી. ગાડીમાં 11 લોકો સવાર હતાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ