-
ગુજરાતના આંગણે આ વખતે યોજાનાર વાયબ્રન્ટ સમીટમાં 12 દેશોએ કન્ટ્રી પાર્ટનર તરીકે રહેવાની સંમતિ આપી છે. 100 દેશોમાંથી અંદાજે 30 હજાર ડિલિગેટ આવશે. એટલે 1 દેશમાંથી અંદાજે 3 હજાર ડેલિગેટ આવશે. પાર્ટનર કન્ટ્રી આફ્રિકાનો સમીટ વખતે આફ્રિકા ડેની ઉજવણી હાથ ધરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાત આફ્રિકા સાથે મોટા પાયે વ્યાપાર વિકસાવવા માંગે છે. જો કે ભારતના કેટલા રાજ્યો તેમાં ભાગ લેશે તેની કોઇ વિગતો પ્રાપ્ય થઇ નથી. સમીટ 18થી 20 જાન્યુઆરી-2019ના રોજ યોજાશે.