Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • -સૌરાષ્ટ્રના ગીર ગઢડા અને ઉના પંથકમાં 20 ઇંચ વરસાદથી અનેક ગામો પાણીમાં ફસાયા

    - કોડીનારમાં 15 ઇંચ તો રાજકોટમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો...રાત્રે વરસાદ અને સવારે કોરૂધાકોરૂ

    -વલસાડ અને ધરમપુરમાં મેઘરાજાનું તાંડવ નૃત્ય-9 ઇંચ વરસાદ

    -ભાદરડેમના દરવાજા એક ફૂટ ખોલી નાંખવામાં આવ્યાં છે

    -દેલવાડામાં રેલવે લાઇન ધોવાઇ ગઇ

    -ભારે વરસાદથી વીજળીના 800 થાંભલાઓ ધરાસાયી,150 ગામોમાં અંધારપટ છવાયો

    -હિરણ નદીમાં ભાર્ પૂરથી ડેમ છલકાતાં ડેમના 4 દરવાજા ખોલી નંખાયા

    -દીવનો દરિયો તોફાની બનતા અંદાજે 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યાં

    -રાજકોટમાં એટલો વરસાદ થયો છે કે ભાદર ડેમમાં એક વર્ષ ચાલે એટલું પાણી ઠલવાયું છે,ડેમની સપાટી 22 ફૂટે છે..

    -માણાવદરમાં સવારે બે કલાકમાં 6 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું

    -સુત્રાપાડા,જાફરાબાદમાં 11 ઇંચ તો વેરાવળમાં 8 ઇંચ વરસાદ

    પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કાર્યો યુધ્દના ધોરણે હાથ ધરાયા

    -મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીઓને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા જણાવ્યું

    -ભોરડા ગામે ભારે વરસાદથી પશુ અને વાહનો તણાયા

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ