Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોમનવેલ્થ ગેમ્સના દસમાં દિવસે ભારતને વધુ ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા છે. ભારતની સ્ટાર બોક્સર મેરી કોમે ભારતને 18મો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. મેરી કોમે 45-48 કિલો ગ્રામ કેટેગરીમાં નોર્દન આયરલેન્ડની ક્રિસ્ટિના ઓહારાને 5-0થી મ્હાત આપી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. આ ઉપરાંત ગૌરવ સોલંકીએ પણ બોક્સિંગમાં ગોલ્ડ જીત્યો છે. શૂટિંગમાં સંજીવ રાજપૂતને ગોલ્ડ મળ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ