Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરેબિયન ટાપુ પ્રદેશમાં આવેલા નાનકડા દેશ હૈતીમાં ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ૧૨ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે અનેક ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાનો મૃત્યુઆંક હજુ  પણ ઊંચે જઇ શકે છે. યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યાનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હૈતીની ઉત્તર પશ્ચિમે ૧૯ કિલોમીટર દૂર આવેલા પોર્ટ દ પેક્સમાં જમીનથી ૧૧.૭ કિલોમીટર નીચે નોંધાયું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ