Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુરોપમાં ૫૫ અબજ યૂરો એટલે કે આશરે ૬૩ અબજ ડોલરનું જંગી ટેક્સ કૌભાંડ પ્રકાશમાં આવતાં સનસનાટી મચી ગઈ છે. યુરોપની બેન્કો અને નેશનલ ટ્રેઝરીને આને કારણે કરોડો યૂરોનું નુકસાન થયું છે. મીડિયાના જણાવ્યા મુજબ આ કમ-એક્સ કૌભાંડની રકમ ધારણા કરતાં ઘણી મોટી છે. આમાં ટેક્સની ચુકવણી ટ્રિક દ્વારા કરવામાં આવતી હતી અને શેરના માલિકોને ડિવિડન્ડની ચુકવણી પર ફક્ત એક જ વખત ચૂકવેલા ટેક્સ માટે રિફંડનો દાવો કરવા છૂટ અપાઈ હતી. આમાં કરદાતાઓનાં નાણાંની ઉચાપત કરીને રોકાણકારોનાં ખિસ્સાં ભરાતાં હોવાનું જણાયું હતું. રિફંડના ખોટા ક્લેમ કરાયા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ