Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નરેન્દ્ર મોદી ટાઈમ પર્સન ઓફ ધ યર જાહેર થયા છે. મોદીએ  ઓબામા અને ટ્રમ્પને પાછળ રાખી આ રેસ જીતી. દુનિયાન હસ્તીઓને મહાત કરી મોદીએ મેદાન માર્યું. ’’ટાઈમ પર્સન ઓફ ધ યર’’ એ વર્ષની સૌથી પ્રભાવશાળી વ્યક્તિ ગણાય છે.મોદીને 18 ટકા વોટ મળ્યા હતા,જ્યારે ઓબામા, ટ્રમ્પ અને જુલિયન અસાંજેને 7 ટકા વોટ મળ્યા હતા.

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ