Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાલનપુર પાસે સવેરા હોટેલ નજીક સોમવારે મોડી રાત્રે એક બેકાબૂ બનેલું ટેન્કર લોકો અને વાહનો પર ચઢી જતાં છ જણાં મૃત્યુ થયાં છે. ડ્રાયવરે એકાએક કાબુ ગુમાવી દેતા ટેન્કરે ચાર વાહન અને અંદાજે 15 જેટલી વ્યક્તિઓને અડફેટે લીધા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બે વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં જ્યારે બે વ્યક્તિને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ