Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અતિઆધુનિક દેશ જાપાનમાં પોલીસ સમક્ષ એક એવી ફરિયાદ નોંધાઇ છે જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા મકાઇનો પાક લેનાર એક ખેડૂતના ખેતરમાંથી તે પાકની લણણી કરે તે પહેલા 700 ગુણી ભરાય એટલો મકાઇનો પાક ચોરાઇ ગયો...! મીઠા રસથી ભરપૂર આ મકાઇ ગોલ્ડ રશ તરીકે ઓળખાય છે. ચોરાયેલા મકાઇના પાકની કિંમત1.70 લાખ યેન(જાપાની ચલણ) થવા જાય છે. આ ખેડૂતને શંકા છે કે કૃષિના કોઇ જાણકાર અનભવી ચોરોએ આ મકાઇ ચોરી હોવી જોઇએ. કેમ કે તે ખાસ બિયારણમાંથી તૈયાર કરાયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ