Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વ બજારમાંથી મળતા સમાચારો  મુજબ અમેરિકામાં આર્જેન્ટીનાથી આયાત થતા બાયોડિઝલની  આયાત પર અમેરિકાની સરકારે મોટી ડયુટી અમલી બનાવતા વૈશ્વિક સતરે આજે ખાદ્યતેલોમાં મોટા પાયે ઉથલપાથલ જોવા મળી હતી.આર્જેન્ટીનામાં સોયા-બેઝડ  બાયોડિઝલનું  વિશેષ ઉત્પાદન  થાય છે અને આવું  બાયોડિઝલ આર્જેન્ટીનાથી અમેરિકામાં  મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ