Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતથી કાશ્મિરને અલગ પાડવાના લગાતાર પ્રયાસો વર્ષોથી કરી રહેલા એવા નેતાઓ કે જેમને અલગાવવાદી કહેવામાં આવે છે એમને લોકોનો ખર્ચે સુરક્ષા આપી શકાય..? ભારતની ધરતી પર ભારતની સામે ઝેર ઓકનારા આ નેતાઓની સુરક્ષાની જવાબદારી ભારતે શા માટે લેવી જોઇએ..? 2014 પહેલા આવા સવાલો થયા હતા કે થયા હોત.પરંતુ આવા ભારત વિરોધી નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે પણ પ્રજાના પૈસે સુરક્ષા ચાલુ રાખી તેનો ખુલાસો આજે એ જાહેરાતના પગલે થયો કે જેમાં કહેવામાં આવ્યું કે પુલવામા આતંકી હુમલાના પગલે સત્તાવાળાઓએ પાંચ અલગાવવાદી (તેમના માટે ભારતવિરોધી કે દેશદ્રોહી શબ્દ વપરાય કે ના વપરાય) નેતાઓને તેમની સુરક્ષા માટે અપાયેલી વ્યવસ્થા પાછી ખેંચી લીધી છે. આ પાંચ નેતાઓમાં મિરવાઇઝ ઉમર ફારૂક, શબીર શાહ, હાશિમ કુરેશી, બિલાલ લોન અને અબ્દુલ ગની બટનો સમાવેશ થાય છે. અત્યારસુધી સરકાર તેમનું રક્ષણ કરતી આવી અને હવે તેમને કોઇ સુરક્ષા જવાનો અંગરક્ષક તરીકે નહીં મળે. દરમ્યાન સૂત્રોએ જણાવ્યું કે પઠાનકોટ આતંકી હુમલો, ઉરી આતંકી હુમલો વગેરે. પછી પણ આ ભારતવિરોધી નેતાઓને સત્તાવાર રીતે તેમની સુરક્ષા માટે જવાનોની ડ્યુટી લગાવવામાં આવતી હતી. જે 40 જવાનોની શહીદી બાદ હવે પરત ખેંચી લેવામાં આવી છે.

    (તસ્વીરઃ અલગાવવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂક)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ