Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

15 ઓગસ્ટે બોલિવુડમાં બે હિરો જોન અબ્રાહમ અને અક્ષય કુમારની ફિલ્મો એક સાથે ટક્કર થઈ રહી છે. જેમાં અક્ષયની ગોલ્ડ તો જોનની સત્ય મેવ જયતે રિલિઝ થઈ રહી છે. બોલિવુડમાં સૌ કોઈને ખબર છે કે એકબીજાની ફિલ્મની બિઝનેસ પર ખરાબ અસર ટાળવા એક સાથે રિલિઝ કરવાનું ટાળે છે. જેનાંથી એકબીજાની ફિલ્મનાં બિઝનેસ પર અસર થતી અટકે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ