Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આલિયા ભટ્ટની કારકિર્દી હાલ ટોચ પર તો છે પરંતુ અભિનેત્રીની ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા પણ ૧૬ મિલિયન થઇ ગઇ છે. આલિયા બોલીવૂડની એ અભિનેત્રીઓમાં સામેલ થઇ ગઇ છે જેન ાની વયે લાખોના દિલની ધડકન બની ગઇ  છે. આલિયા સોશયલ મીડિયાપર સ્વયં હોય છે. તે ઘણી એકટિવ છે. તે પોતાના પ્રશંસકો સાથે કોઇ સામાજિક મુદ્દા માટે અવાજ ઉઠાવાનો હોય કે પોતાની જિમનેશિયમની વાત હોય શેયર કરતી રહે છે. આલિયાએ પોતાની તસવીર મુકીને આનંદ જાહેર કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ