Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક

હરિયાણાના જિંદમાં 15મી ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વિશાળ યુવા હુંકાર રેલી યોજાઇ હતી.  આ રેલીને અટકાવવા માટે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. જોકે કોર્ટે આ રીટ ફગાવી દીધી હતી અને ટકોર કરી હતી કે પબ્લિસિટી માટે યાચિકા કરવામાં આવી છે. કડક સુરક્ષા વચ્ચે ભાજપ દ્વારા રેલી માટે તડામાર તૈયાર કરવામાં આવી  હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.