Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકની ઘટનાઓ બાદ સૌ પ્રથમવાર આજે સોમવારે દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે કર્ણાટકનો જનાદેશ ભાજપની તરફેણમાં હતો. કોંગ્રેસ અને જેડી-એસ બન્ને ચૂંટણીમાં એકબીજાની સામસામે કટ્ટરતાથી લડ્યા અને હવે સત્તા માટે બન્ને એક થયા તે દર્શાવે છે કે આ એક અપવિત્ર ગઠબંધન છે. આ બન્ને પક્ષોએ પોતાના ધારાસભ્યોને આજે પણ હોટેલમાં બંદી બનાવીને રાખ્યા છે. તેમના ધારાસભ્યોને મત વિસ્તારના લોકોને મળવા દેવા પણ દેતા નથી. જો આ ધારાસભ્યોને છૂટા રાખીને તેમના મતદારોની વચ્ચે જવા દેવામાં આવ્યાં હોત તો લોકો તેમનો જવાબ માંગત અને ચિત્ર કંઇક જુદુ જ હોત. તેમણે દાવો કર્યો કે કર્ણાટક કોંગ્રેસમુક્ત થઇ જ ગયું છે. કેમ કે મુખ્યમંત્રી જેડીએસના બનવાના છે. અને સરકાર મુખ્યમંત્રીથી ઓળખાય છે. એટલે ભાજપની ભારતને કોંગ્રેસમુક્ત બનાવવાની ઝૂંબેશ આગળ વધી છે. તેમણે રાજ્યપાલ વજુભાઇ વાળાનો પણ બચાવ કર્યો હતો અને ભાજપના મુખ્યમંત્રી યેદુરપ્પાને બહુમતિ પૂરવાર કરવા આપેલો 15 દિવસનો સમય યોગ્ય હતો એમ પણ કહ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ