Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • જાણીતા અભિનેતા અને મિલેનિયમ મેગા સ્ટાર તરીકે પણ આગવી ઓળક ધરાવનાર અમિતાભ બચ્ચનને આજે સાંજે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની તબિયત બગડી હોવાના સમાચાર વાયુવેગે ફેલાઇ જતાં તેમના ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. જો કે તેમની પીઆર એજન્સીએ દાવો કર્યો કે બચ્ચનને રૂટીન ચેક-અપ માટે દાખલ કરાયા છે. ચેક-અપ બાદ રજા આપી દેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ