Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતી કલ્ચરલ એસોસિએશન ઓફ બે એરિયા, અમેરિકા દ્વારા તાજેતરમાં પિકનિકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા બે એરિયામાં જૂનામાં જૂની 1979ની સાલમાં સ્થપાયેલી સંસ્થા છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ફ્રીમોન્ટ શહેરમાં લેક એલિઝાબેથ પાર્કમાં લાયન પાર્ક-2 એરિયામાં પિકનિકનું આયોજન કરાયું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ