Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક

જમ્મુ-કાશ્મીરમાં સેનાના ઓફિસર સામે પોલીસ ફરિયાદ કેસમાં હાલ કોઈ પગલાં નહીં લેવા સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો છે. આગળની સુનાવણી સુધી આ કેસમાં કોઈ કાર્યવાહી નહીં કરવા સુપ્રીમે તાકીદ કરી છે. 27મી ફેબ્રુઆરીએ શોપિયામાં પથ્થરબાજોએ સેના પર હુમલો કરતાં બચાવમાં સેનાએ ગોળીબાર કરતાં બેનાં મોત થતાં એફઆરઆઈ થઈ હતી. જેની સામે મેજર આદિત્યકુમારના પિતાએ સુપ્રીમમાં અરજી કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.