Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં લાગેલી ભીષણ આગ પર 50 ટકા કાબુ મેળવાયો છે. જે માહિતી બહાર આવી રહી છે તે મુજબ આગને કારણે મરનારાઓની સંખ્યા 74થી ઉપર પહોંચી ગઇ છે તો હજુ 1200 લોકોનો કોઇ અત્તો-પત્તો નથી. એટલે આ મૃત્યાંક વધવાની શક્યતા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને હચાવ તથા રાહત કામગીરીની સમીક્ષા કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ