Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહેસાણા શહેરમાં ટ્રાફિક પોલીસની હેરાનગતિના વિરોધમાં રીક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે. મહેસાણા રીક્ષા એસોસિએશન દ્વારા સોમવારે અચોક્ક્સ મુદ્દતની હડતાલ જાહેર કરવામાં આવી હતી. રિક્ષાવાળાઓની કનડગત કરનારા ટ્રાફિક કોન્સ્ટેબલની જ્યાં સુધી બદલી ન કરાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ