Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • બેંકોમાં જો કોઇ કામ હોય તો 20મી સુધી નિપટાવી લેવાની સલાહ સાથે 21મીથી 26 દમ્યાન માત્ર 24મીએ બેંકો ખુલશે. બાકીના દિવસોમાં હડતાલ અને જાહેર રજાઓ છે. બેંક કર્મચારી સંગઠને 21મીએ હડતાલનું એલાન આપ્યું છે. 22 ડિસે.નો શનિવાર મહિનાનો ચોથો શનિવાર એટલે રજા રહેશે. 23મીએ રવિવારની રજા અને 24મીએ સોમવારે એક દિવસ બેંકો ખુલી રહ્યાં બાદ 25મીએ નાતાલની રજા અને 26મી ડિસે,ના રોજ ફરીથી હડતાલનું એલાન જાહેર થયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ