Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દવાખાને આવતી મહિલા દર્દીઓ સાથે કામલીલા આચરી તેના વીડિયો બનાવનારા લંપટ ડોક્ટર પ્રતિક જોષીની પોલીસે ધરપકડ કરી છે. વડોદરા જિલ્લાના અનગઢ ગામમાં દવાખાનું ધરાવતો ડૉ. પ્રતિક જોષી છેલ્લા એક અઠવાડિયાથી ગાયબ હતો. પ્રતિક જોષી પકડાયો છે તેવી જાણકારી મળતા જ પોલીસ સ્ટેશન પર પણ ગામ લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. કમ્પાઉન્ડર કામલીલાના વીડિયો બનાવતો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ