Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક

ગુજરાતમાં પરપ્રાંતીઓ પરના હુમલા બાદ અલ્પેશ ઠાકોર સામે ઉશ્કેરણીના ગંભીર આક્ષેપો થયા હતા. આ ઘટનાક્રમ બાદ બિહાર કોંગ્રેસે હવે અલ્પેશ ઠાકોરનું પત્તું કાપ્યું છે. બિહાર કોંગ્રેસે અપર કાસ્ટના મતો અંકે કરવા માટે આગામી ૨૧મી ઓક્ટોબરે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે તેમાં અલ્પેશને ધરાર આમંત્રણ આપવાનું ટાળ્યું છે. અલ્પેશ બિહાર કોંગ્રેસના સહપ્રભારી છે તેમ છતાં બિહાર કોંગ્રેસે અલ્પેશથી અંતર રાખ્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.