Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભાજપમાં અત્યારસુધી નવા મુખ્યમંત્રીના નામ માટે બેઠકો મળતી હતી. પરંતુ મધ્યપ્રદેશ,રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા પરિવર્તન થતાં ભાજપના ભાગે વિરોધપક્ષની જવાબદારી નિભાવવાનો વારો આવ્યો છે. ભાજપની નેતાગીરીએ આ 3 રાજ્યોમાં વિપક્ષના નેતા પસંદ કરવામી રાજકીય કવાયત હાથ ધરવી પડે તેમ છે. કોંગ્રેસના સીએમની શપથવિધિ બાદ ભાજપ વિપક્ષના નેતાઓની પસંદગી કરે તેવી શક્યતા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ