Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભાજપવાળાએ કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાનવી વિકેટ ખેરવી તેમ હવે કોંગ્રેસવાળાઓએ ભાજપની એક વિકેટ ખેરવી છે. પૂર્વ મંત્રી બિમલ શાહ કોંગ્રેસમાં જોડાઇ રહ્યાં છે. તેમણે પોતે જ આ જાહેરાત કરી કે આવતીકાલે સોમવારે તેઓ કોંગ્રેસનો વિધિવત ખેસ ધારણ કરશે. ભાજપ છોડવાનું કારણ તેઓ જોડાયા પછી આપશે. બિમસ શાહ ભાજપી જે તે સમયની યુવા ટીમ પૈકીના એક છે. ભરત બારોટ, પ્રદિપસિંહ જાડેજા, હરેન પંડ્યા વગેરે.ની સાથેના બિમલ શાહે ભાજપમાં પોતાની થતી અવગણના અને લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કપડવંજ માટે ટિકિટ નહીં મળે તેમ લાગતા તેમણે ભાજપો કેસરી ખેસ ફગાવીને કોંગ્રેસો ખેસ ગળે પહેરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે બિમલ શાહને અને મોદીને બનતું નથી. 1 ઓક્ટો. 2001ના રોજ મોદીને ગુજરાતના સીએમ બનાવવાનો નિર્ણય લેવાયો તે પહેલાં કહેવાય છે કે બિમલ અને મોદી વચ્ચે ભારે બોલાચાલી થઇ હતી. જો કે બિમલને અંદાજ નહોતો કે મોદીને સીએમ બનાવવામાં આવી રહ્યાં છે. મોદી સીએમ બન્યા બાદ બિમલ શાહ ભાજપમાં એક તરફ ધકેલાઇ ગયા હતા. અને હવે કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ભાજપની એક બેઠક ઓછી કરવાના મૂડમાં લાગે છે..!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ