Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઠગ્સ ઓફ ગુજરાત અટેલે કે રૂ. 260 કરોડના કૌભાંડી વિનય-ભાર્ગવી શાહ કેસમાં એક બાદ એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. જેમાં સંદેશ ન્યુઝે સૌથી મોટો પર્દાફાશ કર્યો છે. કૌભાંડ ખુલ્યું. કૌભાંડીઓ પણ ઉઘાડા પડ્યા.પણ હવે એ જ કૌભાંડીઓ અને વહીવટદારોની ઓડિઓ ક્લિપ સામે આવી છે. વિનય શાહ,સ્વપ્નીલ સુરેન્દ્ર રાજપુત અને ભાજપના નેતા સુરેન્દ્ર રાજપુતની આંતરીક વાતચીત સામે આવી છે. જેમા તેઓ પત્રકારોથી લઇને નેતાઓ સહિતના લોકોની સંડોવણીની ચર્ચા કરી રહ્યા છે. ત્યારે રૂપિયા 260 કરોડનો કેવી રીતે આખો ખેલ રચાયો. અને તેનો લોકો સામે કેવી રીતે ભાંડો ફુટ્યો. કેવી રીતે વહીવટ થયો. અને કેવી રીતે ડખ્ખો થયો.અને તેમા કોણ કોણ સંડોવાયેલા છે. તે સાંભળો આ કૌભાંડીઓના જ અવાજમાં... આ ઓડિયોમાં ટીવી મિડિયા ક્ષેત્રે ટીવી-9, વી ટીવી,, વિકાસને સાચવ્યો... ભાસ્કરમાં ના આવે.....નામો છૂટથી લેવામાં આવી રહ્યાં છે. ટીવી-9ને 11 લાખ આપ્યાનું વિનય શાહ કહે છે. દરમ્યાનમાં, વિનય શાહ વિદેશ ભાગી ગયો હોવાનું ગઇકાલે સરકારે જાહેર કર્યું છે. ભાજપના નેતા સુરેન્દ્ર રાજપૂત વિનય શાહને કહે છે કે આપણે સાથે બજારમાં બેઠા છીએ, તું મારો દિકરો છે એ રીતે હું ચાલી રહ્યો છું, કમિશ્નરનું નામ નહીં લેવાનું, આ ઓફિસરનું નામ નહીં લેવાનું... કોઇનું નામ નહીં લેવાનું....બધુ બંધ.... હું બેઠો છું. તમારી સાથે છીએ. અત્રે નોંધનીય છે કે વિનય શાહે રાજપૂતને 2 કરોડ આપ્યાનો દાવો કર્યો છે તો રાજપૂત કહે છે કે તેમણે વિનય શાહની કંપનીમાં રૂપિયા રોક્યા હતા. રાજપૂતે 2 કરોડ ક્યાંથી લાવીને શાહની કંપનીમાં રોક્યા તેની તપાસ થાય એવી આશા રાખવી વધુ પડતી છે એમ પણ સૂત્રોનું માનવું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ