Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કપિલદેવની વર્લ્ડ કપ જીતનાર ટીમના બોલર કિર્તી આઝાદ હવે ભાજપમાંથી પંજેવાલી...કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત જોડાઇ ગયા છે. ભાજપમાં તેઓ આખાબોલા સાંસદ અને ફિલ્મ કલાકાર શત્રુઘ્નસિંહાની જેમ સાચી વાત રજૂ કરતા હતા. ભાજપે તેમને પક્ષમાંથી દૂર કર્યા હતા. તેઓ બિહારની દરભંગા બેઠક પરથી ભાજપમાં જીત્યા હતા. હવે લોકસભાની આગામી ચૂંટણીમાં તેઓ ફરી દરભંગા અથવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કહે ત્યાંથી ચૂંટણી લડશે. રાહુલે તેમને પક્ષનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. કીર્તિએ રાહુલને મિથિલાની પરંપરા અનુસાર ગુલાબી પાઘડી, મખાલી માળા પહેરાવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ