Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મૂળ જનતા દળ અને ત્યારબાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને પાટણ બેઠકથી લોકસભા જીતનાર સાસંદ લીલાધર વાઘેલાએ ફરીથી પક્ષ પર દબાણ લાવવાની લીલા શરૂ કરી હોય તેમ આ વખતે તેમણે પોતાના માટે બનાસકાંઠા બેઠક ફાળવવાની માંગ કરી છે. બનાસકાંઠા બેઠક પરથી ચૂંટાયેલી સાંસદ હરિભાઇ ચૌધરી કેન્દ્રમાં મંત્રી છે અને વાઘેલાએ એમ પણ સૂર કાઢ્યા છે કે હરિભાઇને ક્યાંથી લડાવવા એ પાર્ટી જાણે પણ આ વખતે તેઓ ફરી પાટણ નહીં પણ બનાસકાંઠાથી લડવા માંગે છે. વિધાનસભા ચૂંટણી વખતે તેમણે પોતાના પુત્ર માટે ટિકિટ માંગી હતી. સૂત્રોનું માનવું છે કે લીલાધર વાઘેલા ટિકિટનું બહાનું કરીને કોંગ્રેસમાં જવાની તૈયારી કરતાં હોય તો નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ