વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા તેના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આજે 55મો જન્મદિવસ છે. આ પ્રસંગે તેમના ટ્વિટર, વેબસાઇટ તથા બ્લોગ પર શુભેચ્છાઓ મળી રહી છે. દેશભરમાં પ્રચાર ઝુંબેશ અને સામાજિક કાર્યક્રમ અંતર્ગત અમિત શાહે લાંબી સફર ખેડી છે. રાજકીય રીતે પક્ષને સશક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.