Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31મી માર્ચ, ગુરુવારે જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે. પરિણામ ઓનલાઈન http://www.gseb.org  અને http://www.gipl.net  પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ