Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોર્ડર સિક્યોરિટી ફૉર્સના જવાનોએ છેલ્લાં 48 કલાકથી ક્રિક બૉર્ડરથી છેલ્લાં બે દિવસમાં 5 પાકિસ્તાની બૉટની પકડી પાડી છે. ઝડપાયેલો શખ્સ પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઠઠા જિલ્લાનો વતની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બીએસએફએ ઝડપી પાડેલા પાકિસ્તાની શખ્સને પોલિસને હવાલે કર્યો છે. ગુજરાત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોરોની નાપાક હરકતોને બીએસએફ નિષ્ફળ બનાવી રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ