Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંજાબ નેશનલ બેંક સાથે ૧૭૦૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચરનારા નિરવ મોદીની કંપનીઓ અને તેના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. સીબીઆઇએ ધીરુભાઇ અંબાણીના ભત્રીજા વિપુલ અંબાણીની ધરપકડ પણ કરી લીધી છે. વિપુલ અંબાણી નિરવ મોદીની કંપની ફાયરસ્ટાર ઇન્ટરનેશનલના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (સીએફઓ) પણ છે. તેઓ નિરવ મોદીની કંપનીમાં ૨૦૧૪થી કામ કરી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ