Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર અને સેકન્ડ ઇન કમાન્ડ ગણાતા રાકેશ અસ્થાના સામે થયેલા લાંચના કેસમાં સીબીઆઈએ તેના જ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ  દેવેન્દરકુમારના ઘરે દરોડા પાડીને ધરપકડ કરી છે. મહત્ત્વની વાત એ છે કે, દેવેન્દરકુમાર મોઇન કુરેશી કેસમાં ઇન્વેસ્ટિગેટિંગ અધિકારી હતા. આ જ કેસમાં સંડોવાયેલા સતીષ સનાએ આ લોકોને લાંચ આપી હોવાની કબુલાત કર્યા બાદ સમગ્ર કેસ ગરમાયો હતો. મોઇન કુરેશી કેસમાં રાહત મેળવવા સતીષે આ અધિકારીઓને પાંચ કરોડની ઓફર કરી હોવાનું તેણે કબૂલ્યું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ