Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીબીઆઇ હેરાનગતિ ન કરે તે માટે હૈદ્રાબાદના સતીશ સાનાએ દુબઇના વચેટિયા મનોજ પ્રસાદ તથા સોમેશ પ્રસાદ દ્વારા ૫ કરોડની લાંચ આપવાનો સોદો કર્યો તે પછી ૨.૯૫ કરોડ તો શરત મુજબ સતીશે તરત જ ચૂકવી દીધા હતા. બાકીના ૨ કરોડ કેસમાં ચાર્જશિટ ફાઇલ થઇ જાય તે પછી ચુકવવાના હતા. જોકે વચેટિયાએ આ રકમ આપી દેવા દબાણ વધાર્યું અને સીબીઆઇના ડીએસપીએ લાંચ આપ્યા છતાં હેરાનગતિ શરૂ કરી તેથી સતીશે ૪થી ઓક્ટોબરે દિલ્હીના મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ ૧૬૪ હેઠળ નિવેદન આપ્યું હતું. આ પછી સીબીઆઇના એન્ટિકરપ્શન યુનિટના પ્લાન મુજબ સતીશે મનોજ પ્રસાદને ૧૫મી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ દુબઇથી દિલ્હી બોલાવ્યો હતો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ