Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વિશ્વના નંબર વન અને સૌથી વ્યસ્ત સિંગાપોરના ચાંગી એરપોર્ટના સત્તાવાળાઓ જે પ્રવાસી એરપોર્ટ પર ભૂલા પડી ગયા હોય કે ડ્યૂટી ફ્રી શોપમાં વધારે સમય ગાળતા હોવાથી મોડા પડતા હોય તેમને શોધી કાઢવા માટે એરપોર્ટની અંદર અને બહાર થાંભલાઓ પર લગાવાયેલા નેટ આધારિત કેમેરાની મદદથી આવા પ્રવાસીઓના ચહેરા દર્શાવી તેઓ ક્યાં છે તેની માહિતી કેમેરા આપશે અને તેના આધારે તરત જ તેમના નામની જાહેરાત કરીને તેમને માર્ગદર્શન અપાશે. ચાંગી એરપોર્ટ પાસે ચહેરાની ઓળખ( ફેસિયલ આઇડી) 3 સેકન્ડમાં 18 લાખ ચહેરાઓને ઓળખી કાઢે તેવી ટેકનોલોજી છે. આવા પ્રવાસીઓને કારણે વિમાનો મોડા પડતા હોવાથી તેમને કેમેરાની મદદથી શોધી કાઢવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ