Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બ્રોડબેન્ડ સ્પીડ ટેસ્ટર ઓકલાના અહેવાલ અનુસાર ફિક્સ બ્રોડબેન્ડ ડાઉનલોડ સ્પીડ બાબતે સમગ્ર ભારતમાં ચેન્નઈ 32.67 એમબીપીએસ સાથે પ્રથમ ક્રમાંકે છે. ભારતના અન્ય શહેરોમાં મળતી નેટ સ્પીડની તુલનામાં ચેન્નઈમાં સરેરાશ 57.7 ટકા વધારે છે. બેંગાલુરુ અને દિલ્હીમાં પણ ભારતમાં મળતી ઈન્ટરનેટ સ્પીડની તુલનામાં સરેરાશથી વધારે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ