Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીબીઆઈનાં બે ડિરેકટર પર કરાયેલા ભ્રષ્ટાચારનાં આક્ષેપો પછી સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને સરકારે રાતોરાત રજા પર ઉતારી દીધા હતા. સરકારનાં આ નિર્ણયને વર્માએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મંગળવારે આ કેસની સુનાવણી હાથ ધરાવાની હતી પણ સોમવારે વર્માએ સીવીસીનાં રિપોર્ટ પર બંધ કવરમાં આપેલો જવાબ મીડિયામાં લીક થતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ગુસ્સે થયા હતા. તેમણે વર્માનાં વકીલ ફલી નરિમાન તેમજ અન્યોને કોર્ટમાં ઝાટકી નાખ્યા હતા. નારાજ ચીફ જસ્ટિસે તમામ પક્ષકારોને કહ્યું હતું કે, આજે તમારામાંથી કોઈનો કેસ સુનાવણીને લાયક નથી. કેસની સુનાવણી તેમણે ૨૯મી સુધી મુલતવી રાખી હતી. ચીફ જસ્ટિસે વર્માને જવાબ સીલબંધ કવરમાં કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો હતો જે લીક થતા ગોગોઈ ગુસ્સે થયા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ