Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનના હોગકોગ મકાઉ અને ઝુહાઇ શહેરને જોડતો દરિયા પર બનાવામાં આવેલા આ દુનિયાનો સૌથી લાબો પુલ માનવામાં આવી રહ્યો છે. આ પૂલને મંગળવારે જાહેર જનતા માટે ખુલ્લો મુકવવામાં આવશે. અને દરિયામાં બનેલા આલ પુલ 55 કિલોમીટર લાંબો છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જીંગપીંગએ ચીનના દક્ષિણી ગ્વાંગ દોગ વિસ્તારમાં ઝુહેઇમાં આયોજીત એક વિશેષ સામારોહમાં 20 અરબ ડોલરના ખર્ચે બનેલા આ પુલની ઉદઘાટન કર્યુ હતું. આ કાર્યક્રમમાં હોગકોગ અને મકાઉના નેતાઓ સહિત આશરે 700 જેટાલ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.
હોગકોગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, શીએ એક વાક્ય બોલીને આ પુલનું ઉદ્દઘાટન કર્યું હતું. ચીનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું કે પર્લ નદીના મુખ પર લિંગદિંગયાંગ જલ ક્ષેત્રમાં બનેલો આ પુલ સમુદ્ર પર બનેલો દુનિયાનો સૌથી લાંબો પુલ માનવામાં આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ