Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • એશિયાના સૌથી શક્તિશળી રાષ્ટ્ર ચીનમાં હવે વર્તમાન રાષ્ટ્રપતિ અને ધીમે ધીમે સર્વેસર્વા બની રહેલા ઝી જિનપિંગની રાજકીય વિચારધારા એટલે કે તેમના વિચારોને પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવામાં આવશે. જેથી ચીનમાં આ વિચારધારાના પાઠ ભણીને ઉછરતી નવી પેઢીના બાળકો પર જિનપિંગના રાજકીય વિચારોની માનસિક અસર રહે. તેમને ચીનના એક સૌથી શક્તિશાળી અને પરિવર્તનકારી લોકપ્રિય નેતા તરીકે નવી પેઢીના માનસમાં પ્રસ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ