Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શહેરમાં આડેધડ થતા પાર્કિંગ સામે હાઈકોર્ટે લાલ આંખ કરતાં શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના તત્કાલીન પોલીસ કમિશ્નર એ કે સિંઘે ફેબ્રુઆરી મહિનામાં ચાર રસ્તાએ નો પાર્કીંગ માટે કરેલા હુકમનો અમલ જ ના કરવામાં આવ્યો હતો. હવે આ હુકમ ફરતો થયો છે. નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા દૂર થાય તેમ નાગરિકો ઈચ્છી રહ્યા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ