Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજ્જુભાઈ ધી ગ્રેટની અદ્દભૂત સફળતા બાદ, ફિલ્મ નિર્માતા જયંતીલાલ ગડા (પેન) સાથે મળીને સિદ્ધાર્થ રાંદેરિયા પિક્ચર્સ લાવી રહ્યું છે સૌપ્રથમ ગુજરાતી ફ્રેન્ચાઇઝ ફિલ્મ - "ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ" વર્ષ 2015 માં ગુજ્જુભાઈ સમગ્ર ગુજરાત અને મુંબઇના તમામ થિયેટર્સમાં છવાઈ ગયું હતું, ગુજ્જુભાઈ નાટકના બ્રાન્ડ ઓફ હ્યુમર એવા ગુજ્જુભાઈ ફરી સંપૂર્ણ રિબ-ટિકલીંગ કૉમેડી એટલે કે હસી-હસીને લોટપોટ કરાવી નાખે તેવી ફિલ્મ સાથે આવી રહ્યા છે. સિદ્ધાર્થ રાંદેરિયા અને જિમીત ત્રિવેદીની સુપર હિટ જોડી તેમના કમાલ કોમિક ટાઇમિંગ અને અમેઝિંગ કેમેસ્ટ્રીથી ખરા અર્થમાં પ્રેક્ષકોને હસાવીને-હસાવીને બેવડ કરી નાખશે. ઈશાન રાંદેરિયાએ આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક તરીકેની જવાબદારી અદા કરી છે. 'ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ' ના કલાઇમેકસ સીનને આ પહેલા ક્યારેય નહિ ફિલ્માવાયેલી એવી બ્રાન્ડ ન્યુ લોકેશન એટલે કે ટ્રાન્સસ્ટેડીયામાં ફિલ્માવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ