Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગઢચિરોલીમાં પોલીસે આજે નકસલવાદીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી હતી. પોલીસ સાથેની અથડામણમાં ૧૬ નકસલવાદી ઠાર થયા હતા. પોલીસના કોમ્બિંગ ઓપરેશનમાં નકસલવાદીના વિભાગીય સમિતિના સદસ્ય સાઈનાથ અને સિનૂ  પણ મોત નિપજયું હતું. પોલીસ જંગલ વિસ્તારમાં નકસલવાદીઓની શોધખોળની કાર્યવાહી કરી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ