Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે મંગળવારથી કોમન વેલ્થ ગેમ્સ 2018 શરૂ થઈ રહી છે. આમાં ભારત તરફથી કુલ 225 ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે  જે જુદી જુદી પંદરેક રમતોમાં ભાગ લેશે. 225 સભ્યોના આ ભારતીય ખેલાડીઓનું નેતૃત્વ  બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ