Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસ આ ત્રણેય રાજ્યમાં સરકાર રચવા સજ્જ થઈ ગઈ છે. 
તેલંગાણા અને મિઝોરમમાં પણ પ્રમાણમાં સારો દેખાવ કર્યા પછી લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના પાયાના કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. લોકસભા ૨૦૧૪માં ભાજપે જંગી બહુમતી મેળવ્યા પછી કોંગ્રેસના નેતાઓમાં પહેલીવાર ઊર્જાનો સંચાર થયો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ