Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણી અગાઉ પોતાનું ટ્રમ્પકાર્ડ મેદાનમાં ઉતારતાં કોંગ્રેસે બુધવારે પ્રિયંકા ગાંધી વાડરાને ઉત્તર પ્રદેશ(પૂર્વ)ના પાર્ટી મહાસચિવપદે નિયુક્ત કર્યાં હતાં. કોંગ્રેસે જણાવ્યું હતું કે, કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ(પૂર્વ)ના કોંગ્રેસ મહાસચિવપદે પ્રિયંકા ગાંધી વાડરાની નિયુક્તિ કરી છે. તેઓ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી કાર્યભાર સંભાળી લેશે. કે. વી. વેણુગોપાલની કોંગ્રેસ સંગઠનના મહાસચિવપદે નિયુક્તિ કરી છે, તેઓ કર્ણાટકના કોંગ્રેસ પ્રભારી તરીકેની કામગીરી પણ જારી રાખશે. પ્રિયંકા ગાંધી સાથે રાહુલ ગાંધીએ તેમના નિકટના મનાતા જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉત્તર પ્રદેશ(પશ્ચિમ)ના મહાસચિવપદે નિયુક્તિ કરી હતી, તે ઉપરાંત ગુલામનબી આઝાદને હરિયાણાના મહાસચિવપદે તબદીલ કરાયા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ