Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન મોદીએ શુક્રવારે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં રેલીને સંબોધન કર્યું હતું. જવાહરલાલ નહેરૂથી માંડીને આજ સુધીની કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે કોંગ્રેસની ચાર પેઢી જે કામ ના કરી શકી તે કામ અમે ચાર વર્ષમાં કરી બતાવ્યું. હવે મુકાબલો થઈ જાય કે કોંગ્રેસની ચાર પેઢીઓએ વધુ કામ કર્યું છે કે ચાર વર્ષમાં ભાજપે વધુ કામ કર્યું છે? શહડોલમાં ચૂંટણી રેલીને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશને સોનેરી ભવિષ્ય આપવું છે. આજે મધ્યપ્રદેશ જે વિકાસને નિહાળી રહ્યો છે તે ભાજપને કારણે જ નિહાળી રહ્યો છે. વડા પ્રધાન હોવાથી મારી પાસે જે રીતે કામનો હિસાબ મંગાઈ રહ્યો છે તે રીતે કોંગ્રેસની ચાર પેઢી પાસે પણ હિસાબ માંગવો જોઇએ.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ