-
વિવાદી રાફેલ વિમાન સોદામાં સુપ્રિમ કોર્ટમાં થયેલી રીટની સુનાવણી આજે નિકળતાં સીજે રંજન ગોગોઇની આગેવાનીમાં 3 જજોની બેંચ સમક્ષ અઢી કલાક દલીલો થઇ. જેમાં એક તબક્કે કોર્ટે કહ્યું કે રાફેલ વિમાન અંગે માહિતી આપી શકે એવા કોઇ એરફોર્સના અધિકારી કે અધિકારીઓને કોર્ટ સાંભળવા માંગે છે. કેમ કે આખરે તો આ વિમાન એર ફોર્સ માટે જ ખરીદવામાં આવ્યાં છે. આમ કોર્ટ હવે રાફેલ વિમાન મામલે સરકાર કે મંત્રાલય નહીં પણ એરફોર્સને સાંભળીને ટેકનીકલ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.