Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોમનવેલ્થ ગેમ્સ 2018નો અગિયારમો અને છેલ્લો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. ભારતે 26 ગોલ્ડ મેડલ સહિત કુલ 66 (20 સિલ્વર, 20 બ્રોન્ઝ) મેડલ જીત્યા. ભારતે 2014ના ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં 64 મેડલ જીતી શ્રેષ્ઠ પ્રદર્શન કરી. ગોલ્ડ કોસ્ટમાં ભારતીય દળ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બાદ ત્રીજા નંબર પર રહ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ